બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / niti aayog predicts 23 percent hospitalisations says 2 lakh icu beds must be readied by September coronavirus covid 19

BIG NEWS / સપ્ટેમ્બરમાં 2 લાખ ICU બેડ તૈયાર રાખજો : નીતિ આયોગે સરકારને આપી સલાહ, જાણો કેટલા કેસનું છે અનુમાન

Parth

Last Updated: 03:09 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિ આયોગીનું માનવું છે કે ખરાબ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. આયોગે એક દિવસમાં જ ચારથી પાંચ લાખ કોરોના વાયરસનાં કેસ આવશે.

  • ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા 
  • નીતિ આયોગની રિપોર્ટથી વધ્યું ટેન્શન 
  • સપ્ટેમ્બરમાં જ 2 લાખ ICU બેડ તૈયાર રાખવા નિર્દેશ 

કોરોનાનો ત્રાસ 
કોરોના વાયરસનાં કારણે ભારત સહિત આખું વિશ્વ ત્રાહિમામ પોકારી રહ્યું છે. વિશ્વનાં મોટા મોટા દેશો કોરોના વાયરસ મહામારી સામે હાંફી ગયા છે. અમેરિકામાં મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં ફરી કેસ વધી રહ્યા છે. હાલ ભારતમાં કેસ સ્થિર છે અને ગુજરાત જેવા રાજ્યોમાં કેસની સંખ્યા ઓછી છે. પરંતુ ત્રીજી લહેરનો ભય હજુ ગયો છે. કોરોના વાયરસ મહામારીની બીજી લહેર એટલી બધી ખૌફનાક હતી કે ત્રીજી લહેર આવશે તે વાત સાંભળીને જ ભારતીયોનું ટેન્શન વધી રહ્યું છે ત્યારે આ મુદ્દે એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. 

નીતિ આયોગનું શું છે અનુમાન?
નીતિ આયોગનાં સદસ્ય પોલે કેન્દ્ર સરકારને સલાહ સૂચન કર્યા છે જેમાં તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં દર 100માંથી 23 કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. 

ધ ઇંડિયન એક્સપ્રેસના મીડિયા અહેવાલ અનુસાર આ પહેલા નીતિ આયોગ તરફથી સપ્ટેમ્બર 2020માં બીજી લહેરને લઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું. 

કેટલા બેડ તૈયાર રાખવા નિર્દેશ 
નીતિ આયોગીનું માનવું છે કે ખરાબ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. આયોગે એક દિવસમાં જ ચારથી પાંચ લાખ કોરોના વાયરસનાં કેસ આવશે તેવું અનુયાયમં લગાવ્યું છે અને આગામી મહિના સપ્ટેમ્બરમાં જ બે લાખ ICU બેડ તૈયાર રાખવા માટે સલાહ આપી છે. આટલું જ નહીં આ 2 લાખ બેડમાં 1.2 લાખ બેડ વેન્ટિલેટર સાથે ICU જ્યારે 7 લાખ ICU હોસ્પિટલ વગરનાં બેડ તૈયાર રાખવાની સલાહ આપી છે. 7 લાખ ICU બેડમાં પાંચ લાખ બેડમાં ઑક્સીજન રાખવા પણ નિર્દેશ કરવાની જરૂર જણાવવામાં આવી છે અને 10 લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ રાખવા કહેવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ