મોટીવેશનલ ભાણીયો! / VIDEO: 'પોલીસ કી ભરતી પાસ કરુંગા મેં' LRD ઉમેદવારોને મોટીવેશન આપતા ટેણીયાએ VTV સાથે વાતચીતમાં ફરી બતાવ્યો જુસ્સો

Nirmal desai jabadiya deesa lrd exam motivation video viral

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડીયા ગામનો નિર્મલ દેસાઈ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. ગુજરાતમાં ચાલી રહેલી ભરતીઓ મામલે તેમણે બનાવેલા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેની લોકચાહનામાં નોંધપાત્ર વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ