સૂચના / Nipah Virus સામે લડવા માટે કેન્દ્રએ કેરળને આપ્યા 5 સૂત્રો, જાણો શું છે ખાસ દિશા નિર્દેશ

nipah virus union health ministry recommends 5 strategy to kerala rajesh bhushan

કેન્દ્ર સરકારે કેરળમાં વધતા જતા નિપાહ વાયરસના કેસને લઈને રાજ્ય સરકારને રોજના રિપોર્ટ કરાયેલા કેસને માટે કંટ્રોલ રૂમ બનાવવાની સૂચના આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ