લાલ 'નિ'શાન

નીલકંઠ વિવાદ / 'બાપુ'ના નિવેદન બાદ સર્જાયેલા વિવાદના વમળો શમી જાય તે માટે સાધુ સમાજ આવ્યો સમર્થનમાં

Nilkanth controversy morari Bapu controversial statement

શાંત પાણીમાં કાંકરો ફેંકીને જેવા વમળો પેદા થાય તેવા વિવાદના વમળો કથાકાર મોરારી બાપુના એક નિવેદનથી સર્જાયા છે. બાપુના નિવેદનનો વિવાદ એટલો વકર્યો છે કે, હવે શમવાનું નામ નથી લેતો. ત્યારે કેવી રીતે વિવાદ શરૂ થયો અને કેમ તે વકર્યો, જોઈએ આ અહેવાલમાં. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ