એક્શન / ટેરર ફંડિંગને લઇ દેશના અનેક રાજ્યોમાં NIAના દરોડા, જુઓ કઇ-કઇ જગ્યાએ સપાટો બોલાવી કાર્યવાહી હાથ ધરાઇ

nia raids several locations related to gangster lawrence bishno in delhi haryana and rajasthan

NIAએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં બિશ્નોઈના નજીકના મિત્રોના સ્થળો પર દરોડા પાડ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ