બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / NIA raided several places in Jammu since early morning, the team reached the hideout of the terrorist

કાર્યવાહી / NIAના વહેલી સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા, આતંકવાદીના અડ્ડા સુધી પહોંચી ટીમ

Priyakant

Last Updated: 02:48 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રોનથી હથિયારો ઉતારવાના મામલે NIAએ આજે ​​જમ્મુ, કઠુઆ, સાંબા અને ડોડામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા, અમરનાથ યાત્રા-નેતાઓ પર હુમલાના ષડયંત્રમાં સામેલ આતંકવાદીના અડ્ડા સુધી પહોંચી NIAની ટીમ

  • NIAની ટીમના વહેલી સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા
  • આજે ​​જમ્મુ, કઠુઆ, સાંબા અને ડોડામાં અનેક સ્થળો પર દરોડા
  • અમરનાથ યાત્રા-નેતાઓ પર હુમલાના ષડયંત્રમાં સામેલ આતંકવાદીના અડ્ડા સુધી પહોંચી NIAની ટીમ 

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ આજે સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. વિગતો મુજબ ડ્રોનથી હથિયારો ઉતારવાના મામલે NIAએ આજે ​​જમ્મુ, કઠુઆ, સાંબા અને ડોડામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ટીમ અમરનાથ યાત્રા અને નેતાઓ પર હુમલાના ષડયંત્રમાં સામેલ આતંકવાદીના અડ્ડા સુધી પણ પહોંચી ગઈ છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકની કમર તોડવા માટે NIAની ટીમે કવાયત શરૂ કરી છે. એક તરફ સુરક્ષા દળો આતંકવાદીઓનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ સુરક્ષા અને તપાસ એજન્સીઓ આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા માટે તેમના સ્તરે કામ કરી રહી છે. 

આજે ગુરુવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી જોવા મળી છે. જમ્મુમાં ઘણી જગ્યાએ NIAના દરોડા ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 18 ઓગસ્ટે NIAએ ડ્રોનથી હથિયારો ઉતારવાના મામલે જમ્મુ, કઠુઆ, સાંબા અને ડોડામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.

NIAની ટીમ આતંકીઓના ઠેકાણા પર પહોંચી

NIAના અનેક સ્થળો પર દરોડા પાડવાની સાથે જ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, દરોડા દરમ્યાન NIAની ટીમ અમરનાથ યાત્રા અને નેતાઓ પર હુમલાના ષડયંત્રમાં સામેલ આતંકવાદીના સ્થળો પર પણ પહોંચી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ