આજથી કેટલાક બેંક ટ્રાન્જેક્શનના નવી નિયમો લાગુ કરવામાં આવશે. HDFC ICICI અને એક્સિસ બેન્કના બચતા ખાતામાં ગ્રાહકોને એટીએમમાંથી 4 વાર રકમ જમા અને ઉપાડયા બાદ ટ્રાન્જેક્શન પર 150 રૂપિયા આપવા પડશે.
બચત કે સેલરી ખાતામાંથી 2 લાખથી વધારેના ટ્રાન્જેક્શન પર 150 રૂપિયા આપવા પડશે. સીનિયર સીટિઝન અને બાળકોના ખાતાઓ પર ચાર્જ લાગશે નહીં.
માર્ચથી બેંકમાંથી કૈશ ઉપાડવા અને જમા કરવા બન્ને જ સામાન્ય જનતા માટે મોંઘુ થવાનું છે. બેન્કમાં રકમ જમા કરાવવા અને ઉપાડવા માટે તમારે ફિસ ચુકવવી પડશે.