સારા સમાચાર / અમદાવાદમાં વાહનચાલકો માટે રાહતના સમાચાર, ટૂંક સમયમાં મળશે આ સુવિધા

News of relief for motorists in Ahmedabad, this facility will be available soon

અમદાવાદમાં આવેલા થલતેજથી સોલા ફ્લાય ઓવર બ્રિજનું 90 ટકા કામ પૂર્ણ થઇ જતા તેને હવે બ્રિજ ટૂંક સમયમાં જ ખુલ્લો મુકવામાં આવશે બ્રિજ બનતા લોકોને રાહત રહેશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ