વાયરલ / 1000 રૂપિયાની નવી નોટના સમાચાર સોશ્યલ મીડિયામાં વાયરલ, જાણો હકીકત

News of 1000 rupee new note goes viral in social media Learn fact

સોશ્યલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં 1000 રૂપિયાની સરકારે નવી નોટો બહાર પાડવામાં આવી છે તેવી વાતો ચાલી રહી છે ત્યારે હવે સરકારે આ વાતનું ખંડન કરતા કહ્યું કે અમેં આવી કોઈ નોટ બહાર પાડી નથી અને આ તસ્વીર બનાવટી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ