Wednesday, April 24, 2019

jio / Jio યૂઝર્સ માટે ફ્રી છે CallerTune સર્વિસ, આવી રીતે કરો એક્ટિવેટ

 Jio યૂઝર્સ માટે ફ્રી છે CallerTune સર્વિસ, આવી રીતે કરો એક્ટિવેટ

ક્લાસિક હોય, બોલીવુડ હોય કે ટોપ ટ્રેડિંગ,jio saavan પર દરેક કેટેગરીના ગીતો છે. 
પરંતુ હજુ પણ ઘણા જિયો યૂઝર્સ એવા છે જેમને એવી ખબર નથી કે જિયો સાવનના ગીતોની કોલર ટ્યૂન પણ સેટ કરી શકાય છે, જેના માટે જિયો કોઇ ચાર્જ કરતું નથી. તો જો તમે જિયો સિમનો ઉપયોગ કરો છો તો આજે અમે તમને ઝણાવીશું કે જિયો સાવનથી ફ્રી માં કોલર ટ્યૂન કેવી રીતે સેટ કરી શકો છો. 

jio news

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ