દિવાળી પૂરી  / ગુજરાતીઓ તૈયાર રહેજોઃ છૂટછાટનો કાલે છેલ્લો દિવસ

new traffic rules apply on 1st November 2019 in Gujarat

દિવાળીની રજાઓ બાદ પહેલી નવેમ્બરથી હેલ્મેટ નહીં પહેરી હોય કે પછી પીયુસી નહીં કઢાવ્યું હોય તો નવા નિયમ મુજબ જંગી દંડ ભરવાે પડશે, કારણ કે સરકારે 31 ઓક્ટો. સુધી જે મુક્તિ મર્યાદા જાહેર કરી હતી તે આવતી કાલે પૂરી થઇ જશે. પહેલી તારીખથી હેલ્મેટ, પીયુસી અને એચએસઆરપી નહીં હોય તો મેમો ફાટશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ