બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / New rules will apply in Unlock Delhi

મોટી રાહત / કારમાં માસ્ક જરૂરી નહીં, શાળા-કૉલેજો સહિત આ જગ્યાઓએ છૂટ : દિલ્હીમાં લાગૂ થશે નવા નિયમો

Pravin

Last Updated: 01:35 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કેસો ઘટના દિલ્હીની જનતાને રાહત મળવાની છે, જે અંતર્ગત જીમ, સ્કૂલ અને કોચિંગ ક્લાસ ફરીથી ચાલું કરી શકાશે. જો કે, નાઈટકર્ફ્યૂને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી.

  • કોરોનાના કેસો ઘટતા દિલ્હીમાં અપાશે છૂટ
  • કેજરીવાલની અધ્યક્ષતામાં થઈ મીટિંગ
  • આટલી જગ્યાએ આપી છે છૂટ

દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર ઘટાડો આવ્યો છે. ત્યારે આવા સમયે રાજ્યોમાં લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ આવી રહી છે. આ જ ક્રમમાં આજે દિલ્હીમાં પણ કેટલાય પ્રતિબંધોમાં ઢીલ આપવામા આવી શકે છે. હકીકતમાં આજે દિલ્હીમાં DDMAની મીટીંગમાં જિમ, સ્કૂલ, કોલેજ અને કોચિંગ ઈંસ્ટીટ્યૂટ ખોલવા પર સહમતી થઈ ગઈ છે. જેના પરિણામે દિલ્હીમાં જિમ, સ્કૂલ, કોલેજ અને કોચિંગ ઈંસ્ટીટ્યૂટ ફરથી ખોલી શકાય છે.


 
જો કે, હાલમાં નાઈટ કર્ફ્યૂ પર પણ હજૂ નિર્ણય લેવાયો નથી. જો કે, સમય રાતના 10 વાગ્યાથી વધારીને 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરવા પર સહમતી બની ગઈ છે. મળેલી જાણકારી અનુસાર મીટિંગમાં કઈ કઈ બાબતો પર છૂટ આપવામા આવશે, તેના વિશે સત્તાવાર જાહેરાત હવે થશે.

 

તો વળી સૂત્રોના જણાવ્યા અનુસાર DDMAએ દિલ્હી કાર્યાલયોને અમુક ટકાવારી સાથે કર્મચારીઓના સ્ટાફને કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કારમાં સિંગ ડ્રાઈવરને માસ્કમાંથી છૂટ આપવામાં આવશે. પ્રતિબંધોની સાથે ખુલશે જિમ, કોલેજ અને કોચિંગ ઈંસ્ટીટ્યૂટ SOP સાથે ખોલી શકાય છે. રાજધાનીમાં તબક્કાવાર રીતે સ્કૂલ ખુલશે. 9માં અને 12 માં ધોરણ માટે 7 ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે. નવા નિયમ અનુસાર જે શિક્ષકોનું રસીકરણ નથી થયું. તેમને ક્લાસમાં આવવા દેવામા આવશે નહીં. બીજી બાજૂ 15-18 વર્ષમાં રસીકરણ વધારવામાં આવશે.

બપોરે 12 કલાકે થઈ હતી આ મીટીંગ

આપને જણાવી દઈએ કે, ડીડીએમએની આ મીટિંગ ઉપરાજ્યપાલ અનિલ બૈઝલની અધ્યક્ષતામાં થઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સ્થિતીની સમીક્ષા બાદ કેટલાય નિર્ણય લેવાયા હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ