બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / New omicron variant symptoms

તમારા કામનું / સ્કીન કે નખમાં દેખાય આવા ફેરફાર તો જજો સતર્ક, હોય શકે છે કોરોનાના લક્ષણ

Kinjari

Last Updated: 04:09 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનો ઓમિક્રોન વાયરસ વિશ્વમાં ફેલાઇ રહ્યો છે ત્યારે તેના નવા લક્ષણો પણ સામે આવ્યા છે.

  • કોરોનાના ફરી બદલાયા લક્ષણો
  • નખનો રંગ બદલાય તો ચેતજો
  • ઓમિક્રોન વેરિએન્ટ ખતરનાક!

કોરોનાના લક્ષણોમાં પરિવર્તન
ઓમિક્રોન વેરિએન્ટ બાદ કેટલાક નવા લક્ષણો સામે આવ્યા છે. અમેરીકી ડૉક્ટર્સના કહ્યા અનુસાર ભૂરા હોઠ, સ્કિન અને નખમાં કોરોનાના લક્ષણના નવા સંકેત દેખાઇ રહ્યાં છે. તેને ઇમરજન્સી સાઇન કહેવામાં આવે છે. 

રંગ બદલવા લાગે છે
CDSએ કોવિડ માટે 11 લક્ષણ કહ્યાં છે. જેમાં માથાનો દુઃખાવો, ગળામાં ખરાશ, તાવ, સતત ખાંસી અને સ્વાદ તેમજ ગંધ ન આવવી જેવા લક્ષણો સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકોના હોઠ, સ્કિન અને નખનો કલર ભૂરો, બ્લૂ કે ગ્રે થાય તો ડૉક્ટર્સનો તરત સંપર્ક કરો. 

નખનો રંગ બદલવો આઇરનની ઉણપ
કિંગ્સ કોલેજ લંડનના શોધકર્તાઓએ કહ્યું છે કે, વેક્સિન લેનારા લોકોમાં સામાન્ય હલકા લક્ષણ દેખાય છે. તેમાં છીંક, શરદી, સ્વાદ અને ગંધનું જવુ, શરદી, તાવ અને ગળામાં ખરાશ તેમજ નખનો રંગ બદલાઇ જવો, સામેલ છે. જો નખનો રંગ ગ્રે થઇ ગયો છે તો તમારા શરીરમાં ઓક્સિજનની ઉણપ છે. તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ