ફેરફાર / મોટર વ્હીકલના નિયમોમાં ફેરફારની તૈયારી, તમારા વાહનના રજિસ્ટ્રેશના નિયમ બદલાશે, આ વાંચી લો નહીંતર...

new motor vehicle rules now add nominee in registration for smooth ownership transfer

વાહનોના માલિકોના હકના ટ્રાન્સફર હવે સરળતાથી થઈ શકે છે. એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેમાં પરિવારના સભ્યો અથવા નોમીની તેમના યોગ્ય રહેશે. આ માટે રોડ પરિવહન મંત્રાલય સેન્ટર મોટર વ્હીકલ રુલ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા નિયમમાં રજિસ્ટ્રેશનના સમયે વાહનના માલિકને નોમીનીના નામ ભરવા માટે વિકલ્પ આપવામાં આવશે. નોમીનીને બાદમાં ઓનલાઈન એપ્લિકેશનન માધ્યમથી જોડી શકાશે. આનાથી એ વાહન માલિકોના પરિવાર, ખાસ કરીને તે જેમના મોત થઈ ચૂક્યા છે તેમને રાહત મળશે. ડ્રાફ્ટના નિયમો મુજબ વાહનના માલિકને વેરિફિકેશન માટે નોમીનેશનના કેટલાક સબૂત આપવાના રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ