નવા નિયમો / 1 જુલાઈથી નવા શ્રમ કાનુન લાગુ નહી પડે, અધિકારીઓએ કહ્યું હજુ રાજ્યો સાથે વાતચીત ચાલુ

new labour code not implement on 1st July official says we are working on it

1 જુલાઈથી નવા લેબર કોડ અમલમાં આવી રહ્યા નથી. મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં ચાર કોડ પર રાજ્યો, ઉદ્યોગો અને અન્ય હિતધારકો સાથે વાતચીત ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ