કામની વાત / રિલાયન્સ જીઓ યુઝર્સ માટે સારા સમાચાર, આવા ડેટા પ્લાન પૅક તમે ક્યારેય નહી જોયા હોય

New jio data plans for jio users

રિલાયન્સ જીઓ પાસે તેના ગ્રાહક માટે અલગ અલગ પ્લાન છે. કંપનીએ હાલમાં જ 401, 2599, અને 2399 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. રિલાયન્સ જીઓ પાસે ગ્રાહકની દરેક સુવિધા પૂરા કરવા માટેના પ્લાન છે. તો આવો જાણીએ એવા કેટલાક પ્લાન વિશે જે તમારા હિત માટે બનાવવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ