બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / new income tax portal glitches will be fixed in 2 3 weeks know more

તમારા કામનું / ટેક્સ પેયર્સ માટે મોટા સમાચાર, 2-3 અઠવાડિયામાં મોદી સરકાર કરશે આ મહત્વપૂર્ણ કામ

Arohi

Last Updated: 11:27 AM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા ઈનકમ ટેક્સ પોર્ટલે ટેક્સપેયર્સની મુશ્કેલીઓ સરળ કરવા આ કામ કર્યું છે.

  • ટેક્સ જમા કરવામાં મુશ્કેલી નહીં પડે 
  • સરકાર પોર્ટલ પર કરશે ફેરફાર 
  • ઈન્ફોસિસને આપી ડેડલાઈન  

નવા ઈનકમ ટેક્સ પોર્ટલને લોન્ચ કરતા ત્રણ મહિનાથી વધારે સમય થઈ ચુક્યો છે પરંતુ ફરિયાદો હજુ પણ ઓછી નથી થઈ.  સરકારે આ મામલામાં ઈન્ફોસિસને ચેતાવણી આપી છે કે તે ખામીઓને દુર કરે. એક વખત ફરી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે નવા ટેક્સ પોર્ટલમાં આવતી સમસ્યાઓને આવતા 2-3 અઠવાડિયામાં સંપૂર્ણ રીતે દુર કરવામાં આવશે.

નવા ટેક્સ પોર્ટલમાં હજુ પણ ખામીઓ  
આ પહેલા આ પોર્ટલને બનાવનાર IT કંપની ઈંફોસિસ (Infosys)એ ભરોસો અપાવ્યો હતો કે તે ખામિઓને જુલાઈના અંત સુધી દુર કરી દેશે અને ઓગસ્ટથી પોર્ટલ સામાન્ય રીતે કામ કરશે. હકીકતે નવી વેબસાઈટ લાવવા પાછળ સરકારનો હેતુ ટેક્સપેયર્સને ટેર્સ રિટર્ન ફાઈન કરવામાં સરળતા રહે તે હતો. તેમનો સમય બચે અને રિફંડમાં મોડુ ન થાય. પરંતુ વેબસાઈટની સમસ્યા સંપૂર્ણ રીતે ખતમ ન થઈ. 

ઘણી વખત વધારવામાં આવી ડેડલાઈન 
ઈંફોસિસના દાવા છતાં જ્યારે ખામીઓ દુર ન થઈ તો CBDTએ ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખને ઘણી વખત વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ પોર્ટલ પર ટેક્સપેયર્સની વધુ વ્યાજ અને લેટ ફીને લઈને ફરીયાદ દાખલ કરવામાં આવતી હતી. ત્યાર બાદ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નિવેદન જાહેર કર્યું હતું કે સોફ્ટવેરમાં ગડબડીના કારણે ટેક્સપેયર્સની તરફથી ચુકવવામાં આવેલા વધારાના વ્યાજ અને લેટ ફીના પૈસા તેમને પરત કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાછલા નાણાકીય વર્ષના ITR ફાઈલિંગની ડેડલાઈનને 31 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે. અમુક ટેક્સપેયર્સની એ ફરિયાદ હતી કે 31 જુલાઈ 2021 બાદ જો તે ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તો તેમની લેટ ફી અને ઈન્ટરેસ્ટ ચાર્જ કરવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ