ન્યૂ લૉન્ચ / પ્રદૂષણથી બચાવશે હેલ્મેટ, એર પ્યૂરીફાયરની જેમ કરશે કામ

new helmet launched to beat pollution will work like air purifiers

કંપનીનો દાવો છે કે હેલમેટ 93 ટકા સુધી પ્રદૂષણ રોકવામાં સક્ષમ છે. કંપનીએ FX30 MAX (Mono)ની કિંમત 2565 રૂપિયા અને FX30 MAX D1P (Graphical) કિંમત 2999 રૂપિયા રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ