ઇન્ડિયન આર્મી / VIDEO: સેનાને મળી મોટી ગિફ્ટઃ સેના દિવસે લોન્ચ થઇ નવી કૉમ્બેટ યુનિફોર્મ, ગમે તે જગ્યાએ અને ઋતુમાં આપશે સાથ

New digital combat uniform Indian Army

રાજધાની દિલ્હીના કેન્ટમાં સેના દિવસની વાર્ષિક પરેડમાં પેરાશૂટ રેજીમેન્ટના કમાન્ડો નવા યુનિફોર્મ પહેરેલા માર્ચ પાસ્ટ કરતા નજરે પડ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ