અમદાવાદ / નવા ચૂંટાયેલા કોર્પોરેટરોએ લેપટોપ માટે AMCમાં ફરિયાદો કરી, મોબાઈલ માટે અપાતી રકમ પણ અધ્ધરતાલ

New corporaters didnt get  latop and mobile

અમદાવાદામાં ચૂંટણીના ચાર મહિના પછી નવા કોર્પોરેટરોને હજું લેપટોપ નથી મળ્યા. જૂના કોર્પોરેટરોનું કહેવું છે કે તેમની પાસે જે લેપટોપ છે તે ડબલા થઈ ગયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ