ટિપ્સ / ચહેરા પર લગાવશો આ વસ્તુ તો થશે એલર્જી, બળતરા અને ઈન્ફેક્શન, ફેસ થઈ જશે ખરાબ

never apply these 5 things on your face

છોકરીઓ ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે નિતનવા અખતરાં કરતી રહે છે. પરંતુ ઘણીવાર છોકરીઓ ચહેરા પર એવી વસ્તુઓ લગાવી લે છે જેનાથી ફેસ ખરાબ થઈ જાય છે અને એલર્જી થવા લાગે છે. જેથી અહીં જણાવેલી વસ્તુઓ ભૂલથી પણ ચહેરા પર લગાવવી નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ