રિપોર્ટ / આ લોકો હવે Netflixમાં નહીં જોઈ શકે વેબ સીરિઝ

Netflix will stop working on some smart TVs from Dec 1

નેટફ્લિક્સના કેટલાક યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. વીડિયો સ્ટ્રીમિંગ સેવા નેટફ્લિક્સ 1 ડિસેમ્બર એટલે કે આજથી કેટલાક ડિવાઈસમાં ઉપયોગ નહીં કરી શકાય. મળતી માહિતી મુજબ આ ડિવાઈસની લિસ્ટમાં કેટલાક સ્માર્ટ ટીવી અને મીડિયા પ્લેયર્સ પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ