અઢળક સુવિધા / Netflix, Disney+Hotstar અને Amazon Prime Video નું સબ્સ્ક્રીપ્શન મેળવો Freeમાં ! જાણો કેવીરીતે

netflix disney hotstar amazon prime video subscriptions for free for airtel users

ફિલ્મો અને ટીવીને આજના સમયમાં ઓટીટી પરથી કડક ટક્કર મળી રહી છે. Netflix, Disney+Hotstar અને Amazon Prime Video લોકોના સૌથી મનપસંદ OTT પ્લેટફોર્મમાંથી એક છે, પરંતુ આ પ્લેટફોર્મ પર રહેલા શો અને ફિલ્મોને જોવા માટે તેમણે એક સબ્સ્ક્રીપ્શન ફી ચૂકવવી પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ