વાયરલ વિડીયો / લગ્નની વાતોની વચ્ચે વચ્ચે નેહા કક્કડે ભાઈ ટોની કક્કડને મારી દીધો લાફો, વીડિયો વાયરલ

neha kakkar slaps tony kakkar video viral on internet

નેહા કક્કર આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નેહા કક્કર તેમના ભાઈ ટોની કક્કરને તમાચો મારતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ