નિયમભંગ / સુરતના ડુમસ બીચ પર લોકોની બેદરકારી અને કોરોના ગાઈડલાઈનનો ભંગ, કોરોનાના કેસ ઘટતા ખુલ્લો મુકાયો બીચ

Negligence of people on Dumas Beach in Surat

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા તંત્ર દ્વારા અનેક છૂટછાટ અપાઈ છે ત્યારે સુરતના ડુમસ બીચને ખુલ્લો મુકાતા લોકો ઉમટ્યા હતા, જો કે, કોરોના ગાઈડલાઈનનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ