મહામારી / મહેસાણા ન.પા.ની ગંભીર બેદરકારી, કોરોનાના બે કેસ આવતા આખી સોસાયટીમાં લગાવાયા તાળા

મહેસાણા નપાની ગંભીર બેદરકારી સામે આવી છે. સોસાયટી માત્ર બે કેસ આવતા આખી સ્નેહકુંજ સોસાયટીમાં તાળા લગાવામાં આવ્યા છે. પોલીસે તાળુ મારતા સ્થાનિકોને પરેશાની સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે લે 15 દિવસ પહેલા 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ