સ્પોર્ટ્સ / નીરજ ચોપડાએ તો ગજબ કરી! આ મામલે ઉસૈન બોલ્ટને પણ છોડી દીધો પાછળ, જાણો કઈ રીતે

Neeraj Chopra did a great job Even Usain Bolt was left behind in this matter know how

ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરાનું ફોર્મ આ વર્ષે ખૂબ જ શાનદાર રહ્યું. નીરજે ડાયમંડ જીત્યા ઉપરાંત વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ મેળવ્યો છે. નીરજ ચોપડા વર્ષ 2022માં સૌથી વધારે જોવામાં આવતા એથલીટ પસંદ કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ