ગોઝારો અકસ્માત / અમરેલી નજીક પુર પાટ ઝડપે આવતી કાર ઝાડ સાથે અથડાતાં 8 મહિનાના દીકરા સહિત પતિ-પત્નીનું મોત

Near Amerli car accident three death

અમરેલીના નાના ભંડારીયા નજીક વહેલી સવારે પુરપાટ ઝડપે નીકળતી કાર એકાએક ઝાડ સાથે અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ પરિવારમાં 8 મહિનાના દીકરા સહિત માતા-પિતાનું મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ