ડ્રગ્સનો દરિયો / ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન, જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું 

ndian Coast Guard and Gujarat ATS joint operation seize drugs worth Rs 400 crore

જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું હેરોઈન ઝડપાતા હડકંપ,કોસ્ટગાર્ડ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં 77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ