રિપોર્ટ / NCRB એ રજૂ કરેલા 5 વર્ષમાં CAPF ના જવાનોના મોતના આંકડા જાણી તમે ચોકી જશો

NCRB revealed surprising numbers CAPF jawans died

રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ બ્યૂરો ( NCRB) દ્વારા ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં આત્મહત્યા અને દૂર્ઘટનાના કારણે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF) ના અંદાજે 2,200 જવાનોની મોત થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ