રાજનીતિ / 'PM મોદી 2019માં ઇચ્છતા હતા કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ અને NCP ગઠબંધન થાય' : આ નેતાના ખુલાસા પર ભડક્યા રાઉત

NCP sharad pawar PM narendra modi bjp government maharashtra

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 બાદ બદલેલા રાજકીય સમીકરણો વચ્ચે ભાજપે એનસીપીને સાથે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. એનસીપી પ્રમુખ શરદ પવારે આ ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ