બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / NCLAT directs Google to comply with the CCI order and deposit Rs 1,337.76-cr fine in 30 days

અનુચિત બિઝનેસ / 'ગૂગલે 1,337 કરોડનો દંડ ભરવો જ પડશે' NCLATએ CCI ઓર્ડર યથાવત રાખ્યો, સર્ચ એન્જિને કર્યું હતું આવું કૌભાંડ

Hiralal

Last Updated: 03:11 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ગૂગલને 30 દિવસમાં 1,337 કરોડ ચુકવી દઈને કમ્પિટીશન કમિશનના ઓર્ડરનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.

  • નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ગૂગલને આપ્યો ઝટકો
  • 30 દિવસમાં 1,337 કરોડ ચુકવી દેવાનો ઓર્ડર
  • ગૂગલને 1,337 કરોડ ચુકવી દેવાનો કમ્પિટીશન કમિશનનો હતો ઓર્ડર 

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ગૂગલને 30 દિવસની અંદર 1,337.76 કરોડની રકમ ચુકવી દેવાનો ઓર્ડર કર્યો છે. હકીકતમાં કમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડીયાએ અયોગ્ય કામગીરી અને માર્કેટમાં ઘાલમેલ કરવાના આરોપસર 1,337.76 કરોડનો તગડો દંડ ફટકાર્યો હતો. કમ્પિટીશન કમિશનના દંડ ચુકવવાના ઓર્ડરને ગૂગલે નેશનલ કંપની લો અપેલટ ટ્રિબ્યુનલમાં ફટકાર્યો હતો અને હવે ટ્રિબ્યુનલે ગૂગલને કમ્પિટીશન કમિશનના ઓર્ડરનું પાલન કરીને 30 દિવસની અંદર જણાવેલી રકમ ચુકવી દેવાનો આપ્યો હતો. 

ગૂગલને કેમ કરાયો હતો મોટો દંડ
ગૂગલે એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ સંબંધમાં સ્પર્ધા વિરોધી આચરણ કરીને તગડો નફો કમાવ્યો હતો જેને કારણે ભારતીય સ્પર્ધા કમિશને ગૂગલને 1,337 કરોડનો દંડ ચુકવી દેવાનો આદેશ આપ્યો હતો. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ગૂગલ સોફ્ટવેર અનઈન્સ્ટોલ કરવા માટેની પરમિશન સંબંધિત કેટલોક ભાગ કાઢી પણ નાખ્યો છે. 

ખોટી રીતે બિઝનેસ બંધ કરજો- સરકારની ચેતવણી 
20 ઓક્ટોબર 2022ન દિવસે CCIએ સર્ચ એન્જિન ગૂગલને 1,337 કરોડનો દંડ ફટકાર્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ માર્કેટમાં ધાલમેલ કરવાના ગુનામાં દોષી ઠરેલા ગૂગલને કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડીયાએ 1,337 કરોડનો દંડ કર્યો છે. ગૂગલે મોબાઈલ માર્કેટમાં તેને મળેલા વર્ચસ્વનો દુરપયોગ કર્યો હતો. CCIએ ગૂગલને બિઝનેસની ખોટી રીત બંધ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ એક રિલીઝમાં જણાવ્યું હતું કે તેણે ગૂગલને એક નિર્ધારિત સમયરેખાની અંદર તેના આચરણમાં ફેરફાર કરવા પણ નિર્દેશ આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ