પાક.પ્રેમ / VIDEO : પાક.માં 'જમાઈ' જેવું સ્વાગત થતા સિદ્ધૂ ગદગદિત, ઈમરાનખાનને ગણાવ્યાં મોટાભાઈ, ભાજપ ભડકી

Navjot Singh Sidhu visits Kartarpur, calls Pakistan PM Imran Khan 'an elder brother'

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્ધૂએ પાકિસ્તાનના કરતારપૂરમાં પહોંચીને ત્યાંના પીએમ ઈમરાનખાનને મોટાભાઈ કહી દેતા ભાજપ ભડકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ