બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / navjot singh sidhu return with indias laughter champion know more

ખરેખર? / ફરી સાંભળવા મળશે 'ઠોકો તાલી', કપિલ શર્મા નહીં આ કોમેડી શૉથી સિદ્ધૂ કરશે TV પર વાપસી?

Arohi

Last Updated: 06:51 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ઘણા વર્ષ પહેલા નવજોત સિંહ સિદ્ધૂ જ જજ હતા.

  • આ શોથી વાપસી કરશે સિદ્ધૂ? 
  • સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ 
  • શું બંધ થવાનો છે કપિલ શર્મા શો? 

છેલ્લા ઘણા અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર એક અફવાહ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કપિલ શર્મા શો જલ્દી જ બંધ થઈ શકે છે. અને આ ખબર પર વધુ ચર્ચા ત્યારે સામે આવી જ્યારે સોનીએ પોતાના નવા કોમેડી શોની જાહેરાત કરી. આ કોમેડી શોનું નામ ઈન્ડિયા લાફ્ટર ચેલેન્જ રાખવામાં આવ્યું છે. 

આ શો લાંબા સમય બાદ ફરી એક વખત સોની ટીવી પર વાપસી કરવા જઈ રહ્યો છે. તેના પહેલા આ શોના પાંચ પાંચ સીઝન આવી ચુક્યા છે. જેમાં દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. એવામાં લોકો અંગાજો લગાવી રહ્યા છે કે આ શોમાં ફરી એક વખત નવજોત સિંહ સિદ્ધૂની ઠોકો તાલીની ગૂંજ સંભળાઈ શકે છે. 

પ્રોમો બાદ વાપસીનો અંદાજો
રાજનીતિની દુનિયામાં નવજોત સિંહ સિદ્ધૂ ખૂબ એક્ટિવ રહે છે. એવામાં તેમના કોમેડી શોમાં ખૂબ જલવો જોવા મળ્યો છે. પરંતુ એક વિવાદ બાદ જ્યારે નવજોત સિંહ સિદ્ધૂનુ પત્તૂ કોમેડી શોથી કપાયુ તો તેમના ચાહકો ખૂબ નારાજ થયા હતા. એવામાં આ નવા શોના પ્રોમોને જોઈને ફરી એક વખત તેમની વાપસીનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જને ઘણા વર્ષો પહેલા નવજોત સિંહ સિદ્ધૂ જ જજ કરતા હતા. આ એજ શો છે જેમાં કોમેડીના ઘણા સ્ટ્રગલિંગ એક્ટર સ્ટાર બન્યા. આ શોથી ટીવીની દુનિયાને કપિલ શર્મા, ભારતી સિંહ જેવા સ્ટાર મળ્યા છે. 

ઘણા કોમેડિયન્સ શોમાં લેશે ભાગ 
ઈન્ડિયા લાફ્ટર ચેમ્પિયન વિશે વાત કરીએ તો આ શો જલ્દી જ ટેલીકાસ્ટ થશે. તેમાં ઘણા કોમેડિયન્સ ભાગ લેશે. સોની ટીવીએ આ શોના ટીઝરને રિલીઝ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે- ન્યૂ શો એલર્ટ, ઈન્ડિયા લાફ્ટર ચેલેન્જ કમિંગ સૂન.... ઓન્લી ઓન સોની ટીવી... હવે એવામાં ફેન્સ આ સવાલનો જવાબ મેળવવા માટે ઉત્સુક છે કે શોમાં શું જોવા મળે અને શું નવજોત સિંહ સિદ્ધૂની વાપસી ફરી એક વખત ટીવી જગતમાં થવાની છે કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ