BIG NEWS / નવી મુંબઈમાં ભીષણ આગ: એક પછી એક 8 કંપનીઓમાં લાગી આગ, ફાટી રહ્યા છે કેમિકલના ડ્રમ

navi mumbai massive fire broke out at the pawane midc area

નવી મુંબઈના એમઆઈડીસી વિસ્તારમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. હાલત કાબૂમાં કરવા માટે ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ