જાહેરાત / મોટા સમાચાર : JEE Main નું રિઝલ્ટ જાહેર થયું, આવી રીતે ચેક કરો ફટાફટ

national testing agency declairs JEE Main Result 2021

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મોડી રાતે JEE Main 2021 નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. જેમાં 18 વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ