BIG BREAKING / NEET-UG પરીક્ષા માટેની વયમર્યાદા હટાવી દીધી, આયોગે લીધો મોટો નિર્ણય

national medical commission removes fixed upper age limit for appearing in the neet ug examination

નેશનલ મેડિકલ કમીશન NEET- UG પરીક્ષામાં ભાગ લેનારા માટે નિર્ધારિત વય મર્યાદા હટાવી દેવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશનના આ નિર્ણયથી અસંખ્ય વિદ્યાર્થીઓને રાહત મળવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ