બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / National Highway 91 ghaziabad aligarh national highway bulandshahr 100 km lane in 100 hours world record created

અદ્ભુત રેકૉર્ડ / 100 કલાકમાં તૈયાર થયો 100 કિમીનો રોડ, 80 હજાર શ્રમિકોએ પાડ્યો પરસેવો, ભારતે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

Arohi

Last Updated: 12:00 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

National Highway 91: નેશનલ હાઈવે 91ને બનાવવા માટે લગભગ 80 હજાર મજૂર લાગ્યા હતા. તો ત્યાં જ 200થી વધારે રોડ રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે 91માં પ્રોપર લાઈટિંગ અને રોડના કિનારે સુંદર ડિવાઈડર બનાવવામાં આવ્યા છે.

  • નેશનલ હાઈવે 91ને 100 કલાકમાં બનાવીને કરાયો તૈયાર 
  • લગભગ 80 હજાર શ્રમિક લાગ્યા હતા કામ પર 
  • 200થી વધારે રોડ રોલરનો ઉપયોગ

ઉત્તર પ્રદેશના જનપદ બુલંદશહેરમાં એલએન્ડટીના સહયોગથી ક્યૂબ હાઈવે દ્વારા ગાજીયાબાદ-અલીગઢ નેશનલ એક્સપ્રેસવેને સિક્સ લેન બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. ક્યૂબ હાઈવે દ્વારા 100 કલાકમાં 100 કિમી રોડ બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. હજુ સુધી વિશ્વ રેકોર્ડ 75 કલાકમાં 75 કિમી બનાવવાનો હતો. 

વિશ્વ રેકોર્ડ બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી વીડિયો કોન્ફ્રરન્સિંગ દ્વારા જોડાશે. કાર્યક્રમ 19 મે એટલે કે બપોર 2 વાગ્યાથી એનએચ-91 બિલસુરી એમ રિસોર્ટમાં આયોજીત કરવામાં આવશે. 

લગભગ 80 હજાર શ્રમિકોએ કર્યું કામ 
નેશનલ હાઈવે 91ના બનવા માટે લગભગ 80 હજાર મજૂર લાગ્યા હતા. તો ત્યાં જ 200થી વધારે રોડ રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો. નેશનલ હાઈવે 91માં પ્રોપર લાઈટિંગ અને રોડના કિનારે સુંદર ડિવાઈડર બનાવવામાં આવ્યા છે. જ્યારે નેશનલ હાઈવેની વચ્ચે ડિવાઈડરમાં હરિયાળી છે અને ઝાડ પણ લાગેલા છે. 

91 દિવસ પર કામ ચાલુ 
નેશનલ હાઈવે 91 પર દિવસ રાત કામ ચાલુ રહ્યું, ત્યારે જ્યારે હાઈવે બનાવીને તૈયાર થયો. ત્યાં જ નેશનલ હાઈવે ઓથોરિટી હવે આ સિક્સ લેન બનાવવાની તૈયારીમાં લગી છે અને જલ્દી તેને સિક્સ લેનનું બનાવવામાં આવશે. 

આ હાઈવે ખૂબ જ વ્યસ્ત માનવામાં આવે છે. જોકે તેના પર અમુક જ જગ્યા કાર્ય પ્રગતિ પર થવાના કારણે રૂટ ડાયવર્ટ અને વન વે જેવી સમસ્યાઓથી પણ લોકો પસાર થઈ રહ્યા છે. પરંતુ હવે આ રોડ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ