નવી દિલ્હી / નેશનલ હેરાલ્ડ કેસઃ આજે રાહુલ ગાંધીની 8:30 કલાક ચાલી પૂછપરછ, EDએ મંગળવારે ફરી હાજર થવા કહ્યું

National herald case congress leader rahul gandhi ed inquiry

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ રાહુલ ગાંધી સાથે 8:30 સુધી પૂછપરછ કરી. મંગળવારે ફરી તેમને બોલાવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ