ઘટના / NASA એ શેર કર્યો સૂર્યનો 'અદ્દભૂત નજારો', 3 કરોડ વાર જોવાયો, VIDEO, લોકોએ પૂછ્યું, શું સાચો છે ?

NASA shared 'amazing views' of the sun, viewed 3 million times, VIDEO, people asked, is it true?

યુએસ સ્પેસ એજન્સી નાસાએ સૂર્યની સપાટી પરની ઘટનાઓનો આશ્ચર્યજનક દૃશ્ય બહાર પાડ્યો છે. નાસાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલો આ વીડિયો છેલ્લા 15 કલાકમાં 3 કરોડ લોકોએ જોયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ