પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

જોખમ / નર્મદા પર અનેક સંકટઃ ભવિષ્યમાં બની જશે રણ! ભરૂચનું ભાવિ અંધકાર તરફ

Narmada river without water gujarat

માં રેવા... જેને આપણે નર્મદા તરીકે અને તેથી પણ ઉપર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખીએ છીએ. પરંતુ ભરૂચ વાસીઓ માટે આજે નર્મદા માત્ર બેટ બની ગઈ છે અને ભવિષ્યમાં રણ પણ બની જશે. કારણ કે, ધીમે-ધીમે નદીમાં કાંપ વધતો જઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ