નિવેદન / 'નરેશ પટેલ ગુજરાતના લોકોનું ભલું કરવા અમારી સાથે આવે' : જાણો કયા નેતાએ આપ્યું પાર્ટીમાં જોડાવા આમંત્રણ

'Naresh Patel should come with us to do good to the people of Gujarat'

નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવાના મામલે આમ આદમી પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ નેતા ગુલાબસિંહે નિવેદન આપતાં ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ