રાજનીતિ / જમ્મુ-કાશ્મીર માટે મોદી સરકારનો માસ્ટર પ્લાન, રાજ્યમાં કાશ્મીરનું વર્ચસ્વ થશે ખત્મ

Narendra Modi great preparation in kashmir through delimitation in kashmir

રાજ્યમાં વિધાનસભા ક્ષેત્રોની મર્યાદા ગઠનથી રાજનીતિક અસંતુલન ખતમ થઇ જશે. જમ્મૂ કાશ્મીરમાં બેઠકની વહેંચણી ક્ષેત્રફળ હિસાબે થઇ તો અહીં વિધાનસભાની ઘણી બેઠકો વધી શકે છે. કાશ્મીરનું રાજ્યમાં રાજનીતિમાં વર્ચસ્વ ખતમ થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ