મિશન / Dear Vikram, સિગ્નલ તોડીશ તો મેમો નહીં મળે : નાગપુર પોલીસ

Nagpur police tweet dear lander vikram please respond we are not going you challan

ચંદ્રયાન-2ન લેન્ડર વિક્રમ સાથે ઝડપથી સંપર્ક સાધવાના પ્રયાસ માટે દરેક ભારતીય પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે સોમવારે નાગપુર સિટી પોલીસે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી વિક્રમ માટે ખુબ જ સરસ સંદેશ પોસ્ટ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ