રહસ્ય / હવે સૌરાષ્ટ્રનાં આ જિલ્લામાં પડ્યા રહસ્યમય અવકાશી ગોળા, ગ્રામજનોએ શું કર્યું જુઓ

 mysterious stone found in gadhiya village of botad gujarat

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહસ્યમય અવકાશી પદાર્થો મળી આવવાની ઘટનાએ ભારે આશ્ચર્ય સર્જ્યુ છે. હવે બોટાદ જિલ્લાના એક ગામમાં પણ આવા ગોળાઓ મળી આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ