અમેરિકા / આ દેશમાં ફેલાઈ રહસ્યમયી બીમારી, એકઝાટકે 37 રાજ્યોમાં લોકો બીમાર પડતા હાહાકાર, આ વસ્તુ ન ખાવાની સલાહ

Mysterious disease spread in this country, people in 37 states suddenly fell ill, crying, advice not to eat this thing

અમેરિકામાં બગડેલી ડુંગળી ખાવાને કારણે જુદા-જુદા રાજ્યોમાં 652 લોકો બીમાર પડ્યા છે. જેમાં 129 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જો કે, હજુ સુધી કોઈના મોતની જાણ થઈ નથી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ