લૉકડાઉન / ભાઇચારાનું ઉદાહરણ, મુસ્લિમ બિરાદરોએ કર્યા 'દૂર્ગા મા' તરીકે ઓળખાતા વૃદ્ધાના અંતિમ સંસ્કાર

muslims performed the last rites of durga maa in indore

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધતા જઇ રહ્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશથી એક એવો મામલો સામે આવ્યો છે જેણે ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા એક ગરીબ વૃદ્ધાના મોત બાદ મુસ્લિમ ભાઇઓએ અંતિમ સંસ્કાર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ