અંતિમ વિદાય / PHOTOS : સુપર્દ-એ-ખાક થયા વાજિદ ખાન, પરિવારજનો સહિત આ સેલેબ્સ અંતિમ વિધિમાં થયા સામેલ

music composer wajid khan last rites performed in versova mumbai

મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનના અચાનક નિધનથી સમગ્ર ફિલ્મી દુનિયા શોકમાં છે. લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા વાજિદ ખાનને થોડાં દિવસ પહેલાં જ કોરોના થયો હતો. ઈમ્યૂનિટી નબળી હોવાને કારણે તેઓ કોરોના સામે જંગ જીતી ન શક્યા અને 42 વર્ષીય વાજિદ ખાને મુંબઈની એક હોસ્પિલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ