બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Murder of a nun at Narayani Ashram near Rajula, arrears throughout the diocese

ચકચાર / રાજુલા નજીક આવેલા નારાયણી આશ્રમના સાધ્વીની હત્યા, સમગ્ર પંથકમાં અરેરાટી; હત્યાનું કારણ અકબંધ

Mehul

Last Updated: 11:02 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના અમરેલી પંથકના રાજુલા પાસે આવેલા નારાયણી આશ્રમના સાધ્વીની હત્યાથી ચકચાર.પોલીસ કાફલો ઘટના સ્થળે.આશ્રમની જમીન કે કોઈ અન્ય વિવાદ ? તે દિશામાં પોલીસ તપાસ શરુ

  • રાજુલાના નારાયણી આશ્રમની ઘટના 
  • ખાખબાઇ ગામ પાસે સાધ્વીની હત્યા 
  • હત્યાથી તર્ક-વિતર્ક; પોલીસ ઘટના સ્થળે 

અમરેલીના રાજુલામાં એક સાધ્વીની હત્યાથી ખળભળાટ સર્જાયો છે. રાજુલાના નારાયણી આશ્રમમાં બનેલી આ ઘટના વાયુવેગે પ્રસરી જતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.સાધ્વીની હત્યાના કારણો અંગે અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. રાજુલા પંથકના ખાખબાઇ ગામ પાસે આવેલ નારાયણ આશ્રમનો બનાવથી ચકચાર મચી છે. આ પંથકમાં સાધ્વી માતાજી તરીકે ઓળખાતા હતા. તેની હત્યાનું કારણ  હાલ અકબંધ છે. આશ્રમની જમીન કે અન્ય કોઈ કારણ ? તેવા તર્ક વહેતા થયા છે. આ ઘટનામાં સાધ્વી સાથે કોઈ પરિચિતનું કૃત્ય છે કે કેમ તે દિશામાં તપાસનો ડોર લંબાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. પોલીસે સાધ્વીની હત્યા કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

હત્યામાં કોઈ નજીકના જ 

આશ્લાંરમમાં રહીને સતત સાધ્બાવીની સાથે રહેનારા કેટલાક લોકો અંગે પોલીસ વિગતો એકત્રિત કરી રહી છે. હત્સાયાના ભેદ-ભરમ ઉકેલવા  માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે. હત્યામાં કોઈ નજીકનો જ વ્યકિત સંડોવાયો હોવાની પણ આશંકા  છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ