બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / Munmun dutta visited gujarat

TMKOC / તારક મહેતા ફેમ બબિતા આવી અમદાવાદ, અંબાજી મંદિરે કર્યા દર્શન, ચોળાફળી અને ગુજરાતી ભોજન માણ્યું

Kinjari

Last Updated: 01:49 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા..ની બબિતા હંમેશા લાઇમ લાઇટમાં રહેતી હોય છે ત્યારે થોડા સમય પહેલા જ માતા અંબાના દર્શન કરવા આવી હતી.

  • બબિતા આવી હતી ગુજરાતની મુલાકાતે
  • અંબાજી જઇને માતાના ચરણે ઝૂકાવ્યું શીશ
  • પરિવાર સાથે મુનમુન આવી હતી ગુજરાત 

મુનમુન આવી ગુજરાત 
ગુજરાતનું અંબાજી મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને બબિતા પણ પોતાના ભાઇ ભાભી અને ભત્રીજી સાથે ગુજરાત પ્રવાસે આવી હતી. 

 

મુનમુન કામથી આવી હતી ગુજરાત  

થોડા સમયથી અફવા છે કે મુનમુને શો છોડી દીધો પરંતુ તેણે શો છોડ્યો નથી અને તે અમદાવાદ આવી હતી. તે અહીં ફેમિલી ફ્રેન્ડના ત્યાં રહી હતી. બાદમાં તેણે ગુજરાતી ભોજનનો સ્વાદ લીધો હતો અને લૉ ગાર્ડન પણ ગઇ હતી. 

મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું 

પરિવાર સાથે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતુ અને જ્યારે લોકોને જાણ થઇ કે બબિતા અહી આવી છે ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 

 

એસ્ટ્રોલોજરને મળી 

મુનમુન પોતાના ભવિષ્ય વિશે ચિંતામાં છે અને અમદાવાદમાં પણ તે જાણીતા એસ્ટ્રોલોજરને મળીને વાતચીત કરવા આવી હતી. 

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, જાતિસૂક ટિપ્પણી બાદ મુનમુને શો છોડી દીધો છે અને અસિત મોદીએ આ વાત પર પોતાની ટિપ્પ્ણી આપી હતી અને ચિત્ર સ્પષ્ટ કરી દીધુ હતુ કે બબિતા શો છોડીને ક્યાંય જઇ રહી નથી. 

મેકર્સે આપી ચેતવણી 

આ પ્રકારની ઘટનાઓ વચ્ચે મેકર્સે દરેક વ્યક્તિને ચેતવણી આપી છે કે તે જાતિસૂચક શબ્દનો ઉપયોગ ન કરે અને આ પ્રકારની ઘટના ફરીથી ન ઘટે. વિવાદોથી બચવા માટે મેકર્સે આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો છે અને કાસ્ટ પાસે એક ડૉક્યુમેન્ટ સાઇન કરાવ્યું છે જેમાં લખ્યું છે કે જો કોઇ પણ એક્ટર આ પ્રકારની ઘટના કરશે તો તેણે પરિણામ ભોગવવું પડશે. 

પ્રોડ્યુસરે શું કહ્યું 

ઇન્ડસ્ટ્રીમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે કે મુનમુન હવે શો છોડી દેશે પરંતુ પ્રોડક્શન હાઉસે કન્ફર્મ કર્યુ છે કે મુનમુન શો છોડવાની નછી. અસિત કુમાર મોદીએ આ વાતની પુષ્ટી કરી છે. 

શોના બધા પાત્રો એટલા ફેમસ થઇ ગયા છે કે દરેક કેરેક્ટરના અંગત જીવનમાં શું થઇ રહ્યું છે તેને જાણવા માટે ફેન્સ તત્પર બન્યા છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને તમને પણ ગુસ્સો આવી જશે. 

ગુજરાત મુલાકાતનો VIDEO

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ